________________
८८
અલ્પગુણવાળા પરમાણુઓને પોતાનામાં પરિણત કરી લે છે.
દ્રવ્યનું લક્ષણ શું છે? गुणपर्ययवद्र्व्य म्
જેનામાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. - શું કાળ પણ દ્રવ્ય છે? कालश्च
//રૂા કાળ પણ દ્રવ્ય છે.
કાળદ્રવ્યની વિશિષ્ટતા શું છે? सोऽनन्तसमयः
તે કાળ દ્રવ્ય અનંત સમયવાળું છે. કાળ દ્રવ્યને સમય સૌથી નાને અંશ છે. મંદગતિથી ચાલનાર પુગલ પરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી ગમન કરાવવામાં જેટલો વખત લાગે તેટલા
૪થી
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org