________________
૧૦૨
આશ્રવ બે પ્રકારના છે. શુભાશ્રવ અને અશુભાશ્રવ શુભયોગથી એટલે કે પુણ્યકર્મોથી શુભ આશ્રવ થાય છે. અશુભચોગ અથવા પાપકર્મોથી અશુભ આશ્રવ થાય છે. જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે. જે આત્માને કલ્યાણની તરફ ન જવા દે તે પાપ છે. અચાર્ય બ્રહ્મચર્યાદિ શુભ કાય ગ છે. સત્ય, હિત, મિત, પ્રિય ભાષણ વગેરે શુભ વચન ગ છે. અહત વિગેરેની ભક્તિ, તપમાં રૂચિ, શાસ્ત્રને વિનય વગેરે શુભ મને ગ છે. હિંસા, ચારી, મિથુન વગેરે અશુભ કાયયોગ છે. અસત્ય, અપ્રિય, અહિત, કઠેર વચન વગેરે અશુભ વચનગ છે. વધ, ચિંતન, ઈર્ષ્યા, અસૂયા [તે દ્વેષ વગેરે અશુભ મનેયેગ છે. શુભ ભાવોથી ઉપજેલ ભેગને શુભગ અને અશુભ ભાવથી ઉપજેલ યોગને
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org