________________
એકથી માંડીને અનંત ગુણે રહે છે. જે પરમાણુઓમાં સ્નિગ્ધત્વ કે રુક્ષત્વને એક જ ગુણ રહે છે. તેને પરસ્પર બંધ થઈ શકતો નથી. તથા गुणसाम्ये सशादनाम्
રૂલી ગુણોની સમાનતા હોય તે પણ સદશે પરમાણુઓને બંધ થતો નથી.
તે પછી બંધ કઈ સ્થિતિમાં થાય છે? द्वयधिकादिगुणानां तु
॥३६॥ બે ગુણ અધિક હોય તેવા સમાન અને અસમાન જાતિવાળા પરમાણુને પરસ્પરમાં બંધ થાય છે. बन्धेऽधिको पारिणामिकौ च ॥३७॥
બંધમાં અધિક ગુણવાળા પરમાણુ ,
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org