SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કાળને સમય કહે છે. દ્રવ્યના ગુણ શું હોય છે? द्रव्यााया निर्गुणा गुणाः ॥४१॥ જે દ્રવ્યના આશ્રયે હોય અને નિર્ગુણ હોય (એટલે કે અન્ય ગુણેથી પર્યાથી રહિત [અલગ હોય તેને ગુણ કહે છે. દ્રવ્યની પર્યાય શું હોય છે? तद्भावः परिणामः Iકરૂા. એ છએ દ્રવ્યને પોતપોતાના સ્વરૂપથી અવસ્થાનતર [પરિણમન] કરવાને પર્યાય કહે છે. છે ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મોક્ષશાસ્ત્રને પાંચમે અધ્યાય સંપૂર્ણ થયે. છે Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy