________________
અધ્યાય-૬ યેગનું સ્વરૂપ શું છે? कायवाङ्गमनः कर्मयोगः
III - મન, વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે. ગ ત્રણ પ્રકારના હોય છે. કાય
ગ, વચનગ, મોગ. આશ્રવ કોને કહે છે? स आस्त्रवः
III ઉપર કહ્યા પ્રમાણે વેગ તે જ આશ્રય છે. અથવા શરીર, વચન અને મન દ્વારા આત્માના પ્રદેશમાં જે હલન ચલન થાય છે તેને આશ્રવ કહે છે. આશ્રવથી કર્મોનું આગમન થાય છે. આશ્રવ કેટલા પ્રકારના છે? शुभः पुण्यस्या शुभः पापस्य
રા
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org