________________
ટ૯
કાકાશમાં અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધી જ રહે છે. એક જ જીવ સમુદઘાત વખતે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ શકે છે.
અસંખ્યાત પ્રદેશી જીવ લેકના અસંખ્યાતમાં ભાગમાં કેવી રીતે રહે છે? प्रदेशसहारविसर्पाभ्याम् प्रदीपवत् ॥१६॥
અસંખ્યાત પ્રદેશી જીવના પ્રદેશ સંકેચ અને વિસ્તાર દ્વારા શરીર પ્રમાણુ થઈ જાય છે. જેમ દીવાને પ્રકાશ મેટા ઓરડામાં વિસ્તરે છે અને ઘડામાં સંકેચાઈ જાય છે તે જ રીતે જીવના પ્રદેશ સકેચ અને વિસ્તાર પામે છે.
ધર્મ અને અધમ દ્રવ્ય શું ઉપકાર કરે છે?
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org