________________
૭
असंख्येयाः प्रदेशा धर्माधमै कजीवानाम्
એક પુદ્ગલ પરમાણુ જેટલા આકાશના ક્ષેત્રને આવરે છે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે. ધર્મ, અધમ અને એક જીવ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે. आकाशस्यानन्ताः
આકાશ દ્રવ્યના પ્રદેશ અનંત છે અને લોકાકાશના પ્રદેશ અસંખ્યાત્ જ છે. संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् ॥१०॥
પુદગલ દ્રવ્યના સંખ્યાત્, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે. નાળઃ
શા પરમાણુ સૌથી નાનું છે. તેના પ્રદેશ કે ભેદ થઈ શકતા નથી.
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org