________________
रुपणिः पुद्गलाः
પુદ્ગલ દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય છે. તેથી પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. आ आकाशदिक द्रव्याणि liદ્દા - ધર્મ, અધર્મ અને આકાશ એક-એક દ્રવ્ય છે, પણ ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ અસંખ્યાત અને અનંત પણ છે. निष्क्रियाणि च
ધર્મ અધર્મ અને આકાશ એ દ્રવ્ય નિષ્કિય ક્રિયાહિતી પણ છે. અર્થાત્ એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવાની ક્રિયા એ દ્રવ્યમાં હતી નથી, કેમકે તે પૂરા લોકાકાશમાં વ્યાપ્ત છે.
Iળા
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org