________________
૫
जीवाश्च
॥॥
જીવ પણ એક દ્રવ્ય છે. આગળ સૂત્ર ૩૯ માં કાળને પણ દ્રવ્ય જણાવ્યું છે. આ રીતે જીવ, અજીવ, ધર્મ, અધમ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે.
અહી' દ્રવ્યાને એટલા માટે ગણવામાં આવ્યા છે કે દ્રવ્યેા છ જ છે ખીજા લેાકા (દશના) દ્રારા માની લીધેલી દ્રવ્યાની સખ્યા બરાબર નથી.
દ્રવ્યની વિશેષતા કઈ છે ?
नित्यावस्थितान्यरुपाणि
11811
આ સઘળા છ એ દ્રવ્યો નિત્ય છે. કદી નષ્ટ થતાં નથી, સ્થિત છે. કદી પેાતાના પ્રદેશાનુ' ઉલ્લ‘ઘન કરતાં નથી, પુદ્દગલ દ્રવ્ય વિના માકીનાં સઘળા દ્વવ્યા અરુપી છે.
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org