SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ जीवाश्च ॥॥ જીવ પણ એક દ્રવ્ય છે. આગળ સૂત્ર ૩૯ માં કાળને પણ દ્રવ્ય જણાવ્યું છે. આ રીતે જીવ, અજીવ, ધર્મ, અધમ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે. અહી' દ્રવ્યાને એટલા માટે ગણવામાં આવ્યા છે કે દ્રવ્યેા છ જ છે ખીજા લેાકા (દશના) દ્રારા માની લીધેલી દ્રવ્યાની સખ્યા બરાબર નથી. દ્રવ્યની વિશેષતા કઈ છે ? नित्यावस्थितान्यरुपाणि 11811 આ સઘળા છ એ દ્રવ્યો નિત્ય છે. કદી નષ્ટ થતાં નથી, સ્થિત છે. કદી પેાતાના પ્રદેશાનુ' ઉલ્લ‘ઘન કરતાં નથી, પુદ્દગલ દ્રવ્ય વિના માકીનાં સઘળા દ્વવ્યા અરુપી છે. Jain Educationa International and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy