________________
અધ્યાય : ૫ (પાંચ) અજીવતત્ત્વનું વર્ણન –
અજીવ શું છે? अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥१॥
ઘર્મ, અધર્મ, (એ દ્રવ્યોના નામ છે) આકાશ અને પુદ્ગલ એ ચારે અજીવ છે. [અચેતન અને બહુપ્રદેશ છે [કાલ દ્રવ્ય ને તે બહુ પ્રદેશી નહિ હેવાથી આમાં સાથે લીધું નથી.] द्रव्याणि
ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ દ્રવ્ય છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org