________________
૮૮ બધાં દ્રવ્યને રહેવાનું સ્થાન કયું છે? જો વારોત્રા
ફરા ઉપર કહેલાં બધાં દ્રવ્યનું સ્થાન કાકાશમાં છે. धर्माधर्मयोः कृत्सने
॥१३॥ જેમ તલમાં તેલ વ્યાપેલું છે તે જ રીતે સમસ્ત કાકાશમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય વ્યાપેલું છે. એનામાં અવગાહૂન ગુણ હોવાથી તેને પરસ્પરમાં વ્યાઘાત થતો નથી. एक प्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥
પુદગલ દ્રવ્યનું સ્થાન લેકાકાશના એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશે સુધી યથાગ્ય હોય છે. असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org