SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આગળના યુગમાં સાત સાગરોથી કમપૂર્વક ત્રણ, સાત, નવ, અગિયાર, તેર અને પંદર સાગર અધિક આયુ છે. આ રીતે ૧૬માં સ્વર્ગમાં ૨૨ સાગરનું ઉત્કૃષ્ટ આયુ છે. આરણ અને અશ્રુત સ્વર્ગથી ઉપર નવગ્રેવેયકમાં નવ અનુદિશામાં અને વિજય આદિ વિમાનમાં એક એક સાગર વધતું આયુ છે એ રીતે પ્રથમ વેયકમાં ૨૩ સાગર, અને નવમા વેચકમાં ૩૧ સાગર, નવ અનુદિશોમાં ૩૨ સાગર અને પાંચ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરનું ઉત્કૃષ્ટ આયુ છે સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુ હોતું નથી. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy