SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગમાં જઘન્ય આયુ કેટલું છે? अपरा पल्योपममधिकम् । ॥३३॥ સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં જઘન્ય આયુ કાંઈક વધારે એક પલ્યનું હોય છે. કરતા કરતા પૂર્વાવૂડનત્તર: "રૂકા પહેલાં પહેલાં યુગલનું વધારેમાં વધારે આયુ આગળ આગળના યુગલોનું જઘન્ય આયુ છે આ કમથી વિજય આદિ ચાર વિમાને સુધી જઘન્ય આયુ સમજી લેવું જોઈએ. નારકીઓનું જઘન્ય આયુ કેટલું છે? नारकाणां च द्वितीयादिषु ॥३५।। પહેલાં પહેલાં નરકેનું ઉત્કૃષ્ટ આયુ બીજા બીજા નરકના નારકીઓનું જઘન્ય આયુ હોય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy