________________
ભધનવાસી દેવામાં અસુરકુમારનું એક સાગર, નાગકુમારનું ત્રણ પત્ય, સુપર્ણકુમારનું અઢીપલ્ય, દ્વીપકુમારનું બે પલ્ય અને બાકીના છ કુમારનું દોઢ દેઢ પલ્યનું ઉત્કૃષ્ટ આયુ છે. વૈમાનિક દેવેનું ઉત્કૃષ્ટ આયુ કેટલું છે? सौधर्मशानयोः सागरोपमेअधिके । ॥२९॥
સૌધર્મ અને ઐશાન સ્વર્ગના દેવનું ઉત્કૃષ્ટ આયુ બે સાગરથી થોડું વધારે છે. सानत्कुमार माहेन्द्रयोः सप्त । ॥३०॥
સનતકુમાર અને મહેન્દ્ર સ્વર્ગમાં દેવોનું આયુષ્ય સાત સાગર ડું વધુ છે. त्रिसप्तनवैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि
તુ ! રૂશા
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org