________________
બે ભવધારીને નિયમથી મેક્ષ ચાલ્યા જાય છે. પરંતુ સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રો મનુષ્યને એકભવ ધરીને જ મોક્ષ ચાલ્યા જાય છે.
સ્વર્ગમાં તિયાની શું સ્થિતિ છે? औपपादिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः ।
T/૨ના પપાદિક જન્મ લેવાવાળા (દેવ અને નારકી) તથા મનુષ્ય સિવાય સમસ્ત સંસારી જીવ તિર્યંચ છે. તિર્યંચ સંપૂર્ણ લોકમાં વ્યાપેલા છે.
ભવનવાસી દેનું ઉત્કૃષ્ટ આયુ કેટલું
स्थितिरसुरनाग सुपर्ण द्वीपशेषाणां सागरोप
मनिपल्योपमार्द्ध हीनमिताः । ॥२८॥
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org