SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પાંચમાં બ્રહ્મલેાક નામક સ્વર્ગમાં લેાકાન્તિક ધ્રુવ રહે છે. જે સ્વર્ગથી આવીને મનુષ્યભવ ધારણ કરીને મુક્ત થઈ જાય છે. લોકાંતિક દેવ કેટલા પ્રકારના હેાય છે ? सारस्वतादित्यवन्हयरुणंगद तोयतुषिता વ્યાવ્યાવિદારૢ । રા લૌકાંતિક દેવામાં સારસ્વત, આદિત્ય, વન્તિ, અરૂણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને અરિષ્ટ તે આઠ પ્રકારના ભેદ હાય છે. પાંચ અનુત્તરના અમિન્ત્રોની સંસારની મર્યાદા કેટલી છે? विजयादिषु द्विवरमाः । રા વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનવાસી અમિન્ત્રો મનુષ્યના Jain Educationa International and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy