________________
૭૫
એટલે કે આગળના ત્રણ યુગ્મમાં પદ્મલેશ્યા હોય છે. બાકીના ૬ સ્વર્ગોમાં તથા નવરૈવેયકમાં શુકલેશ્ય હોય છે. નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનમાં પરમ શુકલ લેશ્યા હોય છે. કલ્પ કેને કહે છે? प्राग्वेयकेभ्यः कल्पाः । ॥२३॥
દૈવયકોનાં આગળનાં વિમાનોને (અર્થાત સેલ સ્વગે) ને કલ્પ કહે છે. નવવેચક, નવ અનુદિશ, પાંચ અનુરાર વિમાને કપાતીત કહેવાય છે. કલ્પાતીત વિમાનના દેવ સરીખા વૈભવવાળા હોય છે અને તેઓ અહમિન્દ કહેવાય છે. લોકાંતિક દેવ ક્યાં રહે છે ? बह्मलोकालया लौकान्तिकाः । ... ॥२४॥
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org