SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ આ વૈમાનિક દેવેમાં ઉત્તરો ઉત્તર આયુ, પ્રભાવ, “સુખ, શરીર” કાંતિ,લેશ્યાએની વિશુદ્ધિ, ઈદ્રિયોના વિષય તથા અવધિજ્ઞાનના વિષયની અધિકતા જોવામાં આવે છે. વૈમાનિક દેવામાં જોવામાં આવતી ઉત્તરો ઉત્તર હાનિ - ત્તિ પરિપ્રાઈમ માનતો હીના નારા પરંતુ વૈમાનિક દેવામાં ગતિ, શરીરને આકાર, પરિગ્રહ અને અભિમાન ઉત્તરો ઉત્તર ઘટતું જાય છે. વૈમાનિક દેવેની લેશ્યાઓ કેવી છે? पीतमपद्म शुक्ललेश्या द्विविशेषणेषु । ॥२२॥ પ્રથમ ચાર (બે યુગલ) સ્વર્ગોમાં પીત લેયા હોય છે. પાંચ થી દસ સુધી Jain Educationa Inteffati@essonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy