________________
પ૭
ભરતક્ષેત્રનો વિસ્તાર પર જન છે. આગળના પર્વત અને ક્ષેત્રને વિસ્તાર – तद्विगुण द्विगुण विस्तारा वर्षघर वर्षा
વિદેહક્ષેત્ર સુધી પર્વત અને ક્ષેત્ર ભરતક્ષેત્રથી બમણું બમણું વિસ્તારવાળાં
उत्तरा दक्षिणातुल्याः ।
॥२६॥ - વિદેહક્ષેત્રથી ઉત્તરના ત્રણ પર્વત અને ત્રણ ક્ષેત્ર દક્ષિણના પર્વત અને ક્ષેત્રના વિસ્તારની સમાન છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન – भरतैरावतयोई द्धिहासौ षट्समयाभ्यामुत्सपिंप्यवसर्पिण्य व सर्पिणीभ्याम् । ॥२७॥
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org