________________
કર્મભૂમિઓનું વર્ણન – भरतैरावतविदेहाःकम भूमयोऽन्यत्रदेवकुरु
त्तरकुरुभ्यः । ॥३७॥ (કર્મભૂમિઓમાં સર્વાર્થસિદ્ધિને પ્રાપ્ત કરાવવાવાળાં ઉત્કૃષ્ટ શુભકમ તથા સાતમા નરકમાં લઈ જવાવાળાં નિકૃષ્ટ અશુભકર્મ પણ કરાય છે. તેટલા માટે તેને કર્મભૂમિ કહે છે.) એવી કર્મભૂમિ અઢીદ્વીપમાં ૧૫ છે. જેમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, ઉત્તરકુરૂ અને દેવકુરૂને છોડીને પાંચ વિદેહક્ષેત્ર સમિલિત છે (માનુષત્તર પર્વતથી આગળ અને સ્વયંભૂરમણદ્વીપના મધ્યમાં આવેલા સ્વયંપ્રભ પર્વતના વચ્ચે જેટલા દ્વીપ છે તે સઘળી કુગભૂમિ છે. અડધે સ્વંય ભૂમિણ દ્વીપ, પૂરે સ્વયંભૂરમણ સમુદ્ર
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org