________________
વિમાનમાં જે રહે તેમને વૈમાનિક દેવ કહે છે. વૈમાનિક દેના કેટલા ભેદ છે. कल्पोपपन्नाः कल्पातीताश्च । ॥१७॥
વૈમાનિકદેવ કપન અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના છે. ૧૬ સ્વર્ગોમાં ઉત્પન્ન થવાવાળા દેવ કપન અને નવગ્રેવક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા વાળા દેવ કપાતીત કહેવાય છે. વિમાનની સ્થિતિ કેવા કમમાં છે? उपर्युपरि ।
॥१८॥ દેના વિમાન ક્રમશ ઉપર ઉપર છે એ વિમાનનું નામ શું છે?
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org