________________
૭૬
પાંચમાં બ્રહ્મલેાક નામક સ્વર્ગમાં લેાકાન્તિક ધ્રુવ રહે છે. જે સ્વર્ગથી આવીને મનુષ્યભવ ધારણ કરીને મુક્ત થઈ જાય છે. લોકાંતિક દેવ કેટલા પ્રકારના હેાય છે ? सारस्वतादित्यवन्हयरुणंगद तोयतुषिता વ્યાવ્યાવિદારૢ । રા
લૌકાંતિક દેવામાં સારસ્વત, આદિત્ય, વન્તિ, અરૂણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને અરિષ્ટ તે આઠ પ્રકારના ભેદ હાય છે.
પાંચ અનુત્તરના અમિન્ત્રોની સંસારની મર્યાદા કેટલી છે?
विजयादिषु द्विवरमाः ।
રા
વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનવાસી અમિન્ત્રો મનુષ્યના
Jain Educationa International and Private Usev@nly.jainelibrary.org