SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મભૂમિઓનું વર્ણન – भरतैरावतविदेहाःकम भूमयोऽन्यत्रदेवकुरु त्तरकुरुभ्यः । ॥३७॥ (કર્મભૂમિઓમાં સર્વાર્થસિદ્ધિને પ્રાપ્ત કરાવવાવાળાં ઉત્કૃષ્ટ શુભકમ તથા સાતમા નરકમાં લઈ જવાવાળાં નિકૃષ્ટ અશુભકર્મ પણ કરાય છે. તેટલા માટે તેને કર્મભૂમિ કહે છે.) એવી કર્મભૂમિ અઢીદ્વીપમાં ૧૫ છે. જેમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, ઉત્તરકુરૂ અને દેવકુરૂને છોડીને પાંચ વિદેહક્ષેત્ર સમિલિત છે (માનુષત્તર પર્વતથી આગળ અને સ્વયંભૂરમણદ્વીપના મધ્યમાં આવેલા સ્વયંપ્રભ પર્વતના વચ્ચે જેટલા દ્વીપ છે તે સઘળી કુગભૂમિ છે. અડધે સ્વંય ભૂમિણ દ્વીપ, પૂરે સ્વયંભૂરમણ સમુદ્ર Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy