________________
અને સમુદ્રની બહારના ચારે ખૂણએ કર્મભૂમિ કહેવાય છે.), મનુષ્યનું આયુ કેટલુ હોઈ શકે છે? नृस्थिती परावरे त्रिपल्योपमान्तमुहूते ।
મનુષ્યનું આયુ વધુમાં વધુ ત્રણ પેપમ હોઈ શકે છે અને ઓછામાં એછું અંતમુહૂર્તનું હોઈ શકે છે. તિયનું આય કેટલું હોય છે ? तिबग्योनिजानां च
॥३९॥ મનુષ્યની જેમ તિર્યંચાનું પણ ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્ય અને જઘન્ય અયુ અંતમૂહતનું હોઈ શકે છે. | ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મેક્ષ શાસ્ત્રને ત્રીજો અધ્યાય સંપૂર્ણ થયે
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org