________________
માનુષેત્તર પર્વતની પહેલાં–પહેલાં જ મનુષ્ય હોય છે. તેની પાછળ નહિ. વિદ્યાઘર ઋદ્ધિધારી મુનિ પણ માનુષેત્તર પર્વતને ઓળંગીને આગળ જઈ શકતા નથી. મનુષ્યના ભેદ :आर्या म्लेच्छाश्च । રૂદ્દા
આર્ય અને સ્વેર એ બે પ્રકારના મનુષ્ય હોય છે. જે ગુણોથી સંપન હાય. અથવા જેની ગુણીજન સેવા કરે તેને આર્ય કહે છે. જે આચાર-વિચારથી ભ્રષ્ટ હોય, ધર્મ–કમનો કોઈ વિવેક ન હેય, નિર્લજજતા પૂર્વક ગમે તેમ બેલતા હોય તેને મલેરછ કહે છે. તે અંર્તદ્વીપજ અને કર્મભૂમિના ભેદથી બે પ્રકા છે. એક રના હોય છે આર્ય પણ બે પ્રકારના હોય ઋદ્ધિપ્રાપ્ત અને બીજા ઋદ્ધિ રહિત.
Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org