________________
ઉપર કહ્યા પ્રમાણે નદિઓના ક્ષેત્રને ક્રમ અનુસાર બે બેના યુગમાં લેવા જોઈએ. પ્રત્યેક યુગલની પ્રથમ નદી પૂર્વદિશામાં વહીને સમુદ્રમાં પડે છે. પારંવાળા |
શા બાકી બીજી સાત નદી પશ્ચિમ બાજુ જાય છે. સહાયક નદિઓનું વર્ણન – चतुर्दशनदीसहस्रपरिवृतागंगासिन्ध्वाતો નશા ||
ગંગા સિંધુ વગેરે નદિઓનાં યુગલ ચૌદ હજાર સહાયક નદિઓ સહિત છે. આગળના પર્વત અને ક્ષેત્રે વિસ્તાર – भरतः षविशतिपंचयोजनशतविस्तारः षट्चैकोनविंशतिभागायोजनस्य । ॥२४॥
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org