SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્ત્રી લંપટી, તીવલભી, રાત્રિમાં ભેજને કરવાવાળા, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને ઋષિની સાથે વિશ્વાસઘાત કરવાવાળા જિનધર્મના નિંદક, રૌદ્રધ્યાન કરવાવાળા તથા આ પ્રકારનાં અન્ય પાપકર્મ કરવાવાળા જીવો ઉતપન્ન થાય છે. ઉત્પત્તિના સમયે આ જીવોને ઉપરની બાજુ પગ અને મસ્તક નીચેની બાજ રહે છે. નારકી જીવને ભૂખ, તરસ વગેરેને તીવ્ર વેદના આયુપર્યત સહન કરવી પડે છે. ક્ષણભરને માટે પણ સુખ મળતું નથી. અસંજ્ઞી જીવ પ્રથમ નરક સુધી સરી સૂપ ( ગીલોડી વિગેરે) બીજા નરક સુધી, પક્ષી ત્રીજા નરક સુધી, સપ ચોથા નરક સુધી, સિંહ પાંચમા નરક સુધી, સ્ત્રી છઠ્ઠા નરક સુધી અને માછલી સાતમા નરક સુધી જાય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy