________________
૪૫ संकिलष्टाऽसुरोदीरितदुःखाश्चप्राश्चतुर्थ्याः ।
વા ચેથી નરકભૂમિની પહેલાંની ત્રણ નરકભૂમિમાં સંકિલષ્ટ–પરિણામધારી અસુરકુમાર દ્વારા પણ નારકીઓને દુઃખ પહોંચાડવામાં આવે છે. तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रय स्त्रिंशत्सागरोपमा सत्वानां परा स्थितिः ।
તે નરકમાં જેનું ઉત્કૃષ્ટ આયુ કમથી એક સાગર, ત્રણ સાગર, સાત સાગર, દશસાગર, સત્તસાગર, બાવિસ સાગર અને તેત્રીસ સાગર છે.
નોંધ - આ નરકમાં મદ્યપીનારા, માંસભક્ષણવાળા, યજ્ઞમાં બલિ દેવાવાળા અસત્યવાદી, પરદ્રવ્યનું હરણ કરવાવાળા,
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org