SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વાનાં સ્થાન છે તેને બિલ કહે છે. એવા ખિલ પ્રથમ નરકમાં ૩૦ લાખ છે. બીજામાં ૨૫ લાખ છે. ત્રીજામાં ૧૫ લાખ છે. ચેાથામાં ૧૦ લાખ છે. પાંચમામાં ૩ લાખ છે. છઠ્ઠામાં પાંચક્રમ એકલાખ છે. સાતમામાં કેવલ માંચ ખિલ છે. સંપૂણ ખિલેાની સંખ્યા ૮૪ લાખ છે. નારક્રિયેાના દુ:ખનુ વર્ણન :नारका नित्याशुभतर लेश्या परिणामતેના વિયિા ) || - નરકમાં રહેવાવાળા જીવાની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા નિત્ય અશુભતર જ હાય છે. 11811 परस्परोदीरित दुःखा | નારકી જીવા પરસ્પર એકબીજાને દુઃખ પહોંચાડે છે. Jain Educationa InternatiBeasonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy