________________
૪૮
પાંચમા નષ્ટથી નીકળેલા જીવ દેશવતી
થઈ શકે છે. પરંતુ મહાવ્રતી થઈ શકતા નથી. ચેાથા નરકથી નીકળેલા જીવ મેાક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રથમ બીજા અને ત્રીજા નરકથી નીકળેલા જીવ તીથ કર પણ થઈ શકે છે.” આ રીતે અધેાલાકનુ વર્ણન સંક્ષેપથી પુરૂ થયું.
હવે મધ્યલાકનુ વર્ણન કરે છે ઃजम्बूद्वीप लवणोदादय: शुभनामानो
દ્વીપસમુદ્ર: | IIળા
મધ્યલાકમાં જ બુદ્વીપ તથા લવશે।દય વિગેરે શુભનામવાળા અસ ખ્યાત દ્વીપ સમુદ્ર છે. નોંધ :- (૧) જમ્બુદ્વીપ લવણા દુષિ સમુદ્ર (૨) ઘાતકીખડદ્વીપકાલે -
Jain Educationa International and Private Usev@nly.jainelibrary.org