________________
૪૪ વાનાં સ્થાન છે તેને બિલ કહે છે. એવા ખિલ પ્રથમ નરકમાં ૩૦ લાખ છે. બીજામાં ૨૫ લાખ છે. ત્રીજામાં ૧૫ લાખ છે. ચેાથામાં ૧૦ લાખ છે. પાંચમામાં ૩ લાખ છે. છઠ્ઠામાં પાંચક્રમ એકલાખ છે. સાતમામાં કેવલ માંચ ખિલ છે. સંપૂણ ખિલેાની સંખ્યા ૮૪ લાખ છે. નારક્રિયેાના દુ:ખનુ વર્ણન :नारका नित्याशुभतर लेश्या परिणामતેના વિયિા ) ||
-
નરકમાં રહેવાવાળા જીવાની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા નિત્ય અશુભતર જ હાય છે.
11811
परस्परोदीरित दुःखा | નારકી જીવા પરસ્પર એકબીજાને
દુઃખ પહોંચાડે છે.
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org