________________
૪૨
તદ્ભવ માક્ષગામી તીર્થંકર તીર્થંકર પરમદેવ) અસખ્યાત વર્ષની—આચુવાળા (ઉત્તરકુરૂ વગેરેમાં જન્મેલા જીવાનુ) અકાલ મૃત્યુ હેતુ નથી.
નોંધ :– તેનાથી સિદ્ધ થાય છે કે ખીજા જીવાનુ` અકાલ મરણ થાય છે જો ખીજા જીવાનુ અકાલમરણ ન હેાય તે ઢયા, ધર્મોપદેશ અને ચિકિત્સા વગેરે વાતા નિરર્થક બની જશે.
ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મેાક્ષશાસ્ત્રના બીજા અધ્યાય સંપૂર્ણ.
*
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org