________________
૪૦
૬
સરણત્મક મુનિના ડાબા ખભામાંથી નીકળી ને દાહ્ય વસ્તુની પાસે જઈને તેને ભસ્મીભૂત કરી દે છે. પછી ફરીથી મુનિના શરીરમાં પ્રવેશ કરીને તેને પણ ભસ્મ કરી દે છે.
અનિસરણાત્મક દારિક, વૈક્રિયક અને આહારક તે ત્રણે શરીરની અંદર રહીને તેમની દીપ્તિનું કારણ હોય છે. આહીરક શરીરનું લક્ષણ શું છે? शुभ विशुद्धमव्याघाति चाहारक प्रमत्त.
સંચાલૈયા ISI આહારક શરીર શુભ, વિશુદ્ધ અને વ્યાઘાત. રહિત હોય છે અને તે કેવળ પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણસ્થાનવત સુનિને જ હોય છે.
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org