________________
૩૮
એક જીવને ઓછામાં ઓછા બે અર્થાત્ (તેજસ અને કાર્માણ) અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. (ત્રણ હોય તે તેજસ, કાણુ, અને ઔદ્યારિક અથવા તેજસ, કાર્માણ વૈક્રિયક) ચાર હોય તેeતેજસ, કાર્માણ, ઔદારિક અને આહારક) એક સાથે પાંચ શરીર હોતાં નથી. કાર્માણ શરીરની વિશેષતા – निरुपभोगमन्त्यम् ।
॥४४॥ - છેલ્લું કાર્માણ શરીર ઉપર રહિત છે. ઔદારિક શરીર કેને હેય છે? गर्भ संमूर्च्छ नजमाद्यम् । ॥४५॥
ગર્ભ અને સમૂછન જન્મ લેવાવાળા જીવ (તેજસ અને કાર્માણ શરીર
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org