SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તે મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે. મતિજ્ઞાનના મુખ્ય કેટલા ભેદ છે? अवग्रहेहावाय धारणाः। ॥१५॥ - મતિજ્ઞાનના અવગ્રહ (સામાન્ય અવલેકન) ઈહા (વિશેષ વિચાર) અવાય (નિર્ણય) અને ધારણ (સ્મરણ શક્તિ) એ ચાર મુખ્ય ભેદ છે. મતિજ્ઞાનના ઉત્તરભેદ કેટલા છે? बहुबहुविधक्षिप्रानि-मृतानुक्तध्रुवाणां લેતાગામ મેરા. તે મતિજ્ઞાન બહુ, બહુવિધ, ક્ષિપ્ર (શીઘ) અનિરુતિ (અપ્રકટ) અનુક્ત (નહિ , કહેલું) ધ્રુવ (સ્થિર) તથા તે છ થી Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy