________________
એક
વિપરીત પ્રકાર અર્થાત્ એક, પ્રકાર, અક્ષિપ્ર, (ધીરુ) નિઃસૃત (પ્રકટ) ઉક્ત (કથિત) અને અધ્રુવ (અસ્થિર) હાય છે.
(ઉપરાક્ત ૧૨ પ્રકારના ઉત્તરભેદ ૧૫ મા સૂત્રમાં કહેલા મુખ્ય ચાર ભેદીના હાય છે, એટલા માટે ૧૨૪૪=૪૮ ભેદ થયા. આ ૪૮ ભેદ પ્રત્યેક ઈન્દ્રિય અને મનની સહાયતાથી જાણી શકાય છે. તેટલા માટે તેની સાથે ગુણાકાર કરવાથી (૪૮× ૬=૨૮૮) મતિજ્ઞાનના ૨૮૮ ભેદ થાય છે.) अर्थस्य ।
||
ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ભે અર્થાંના હાય છે. (સ્થિર અને સ્થૂલ વસ્તુને અથ એટલે કે પદાર્થ કહે છે.) મતિજ્ઞાનના સબંધમાં વિશેષ બતાવે છે.
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org