SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ व्यञ्जनस्यावग्रहः । ||૧૮ વ્યંજન પદાર્થનું (અર્થાત્ અવ્યક્ત અપ્રગટરૂપ શબ્દ વગેરે પદાર્થો) અવગ્રહ જ્ઞાન થાય છે. (ઈહા, અવાય અને ધારણારૂપ જ્ઞાન હોતું નથી.) આ અવગ્રહ પણ ૧૨ પ્રકાર સહિત ચક્ષુ અને મનને છેડી બાકીની ચાર ઈન્દ્રિથી જ થાય છે. આ પ્રમાણે વ્યંજન અવગ્રહ મતિજ્ઞાનના ૧૪ ૧૨૪૪=૪૮ ભેદ થાય છે. પાછળના ૨૮૮ ભેદને જોડતાં મતિજ્ઞાનના કુલ ૩૩૬ ભેદ થઈ જાય છે. न चक्षुरनिन्द्रियाभ्याम् । ॥१९॥ ચહ્યું અને મન દ્વારા વ્યંજન અવગ્રહ થતું નથી. (વ્યંજનાવગ્રહ) હવે શ્રુતજ્ઞાનના વિષયમાં બતાવે છે Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy