________________
શ્રુતજ્ઞાન (કેમકે ઈન્દ્રિયોથી અને મનથી થાય છે માટે,) પરોક્ષ પ્રમાણ છે. प्रत्यक्षमन्यत् ।
Iકરા, છે. બાકીનાં ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. (કેમકે આ જ્ઞાન બીજ નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે.) મતિજ્ઞાનનાં કઈ બીજાં નામ પણ છે? मतिःस्मृतिःसज्ञाचिन्ताऽभिनिबोध
નન્તર શરૂા મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અભિનિબંધ, ઈત્યાદિ મતિજ્ઞાનનાં બીજાં નામ પણ છે. મતિજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? રિતિનિિિનમિત્તા વારકા
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org