SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 3 - જ્ઞાનના કેટલા ભેદ છે ? मतिश्रुतावधिमनः पर्यय केवलानि ज्ञानम् । 11811 મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ ૫ યજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકારનાં જ્ઞાન હૈાય છે. જ્ઞાનની પ્રમાણિકતા શું છે ? तत्प्रमाणे । 118.011 ઉપર કહ્યા પ્રમાણે મતિ, શ્રુત, અધિ, મન પ ય અને કેવળજ્ઞાન એ પાંચેય જ્ઞાન પ્રમાણ છે. (જે પ્રત્યક્ષ અને પરાક્ષ રૂપે છે.) પરાક્ષ પ્રમાણ કર્યાં છે? आधे परोक्षम् । ૫૧૫ પહેલાનાં છે, અર્થાત્ મતિજ્ઞાન અને Jain Educationa International and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy