________________
પુ
निर्देशस्वामित्वसाधनाधिकरणस्थिति
વિધાનઃ । શાળા
નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન તેમના દ્વારા પણ જીવાદિ તત્વો તથા સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનુ જ્ઞાન થાય છે. (આ છ અનુયાગ કહેવાય છે)
કેટલાક અન્ય અનુચેાગા દ્વારા પણ જ્ઞાન થાય છે:
सत्संख्याक्षेत्रस्पर्श' नकालान्तरभावाल्प
વદુત્વમ્ય ।૮।
સત્ સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અ‘તર, ભાવ અલ્પમહત્વ (નામના) આ આઠે અનુયાગાથી પણ જીવાદ્ધિ તત્વા વગેરેનુ જ્ઞાન થાય છે.
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org