SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ नाम स्थापनाद्रव्यभावतस्तन्न्यासः । ॥५॥ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આ સાત તત્વો તથા સમ્યક્દર્શન આદિને ન્યાસ (લોક વ્યવહાર, નિષ્ઠાપન) થાય છે. નોંધ :- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ નિક્ષેપ કહેવાય છે. તે જાણવાના બીજા પણ ઉપાય છે. તેને બતાવે છે. प्रमाणनयैरधिगमः । સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર અને જીવાદિ સાતતનું જ્ઞાન પ્રમાણ અને નાથી થાય છે. (પ્રમાણુ સંપૂર્ણ પદાર્થને જાણે છે. અને નય પદાર્થના એક અંશને જ જાણે છે.) કેટલાક બીજા પણ ઉપાય છે તેને બતાવે છે - Jain Educationa InteffcatiBeetonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy