________________
3
સમ્યક્દન સરાગ સમ્યગ્દર્શન કહેવાય છે, વિતરાગ સમ્યક્દન આત્મ વિશુદ્ધિ રૂપ હાય છે.
સમ્યદર્શીનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ?
तन्निसर्गादधिगमाद्वा ||३|| સમ્યક્દન નિર્સીંગ અર્થાત્ પેાતાના સ્વભાવથી પરાપદેશ સિવાય તથા અધિગમ અર્થાત્ ખીજાના ઉપદેશથી અને શાસ્ત્ર શ્રવણથી આ બે પ્રકારાથી ઉત્પન્ન થાય છે. તત્વ કાં કર્યાં છે?
जीवाजीवास्रव बन्ध संवर निर्ज' रामोक्षास्तत्त्वम् ।
|
જીવ, અજીવ, આસ્રવ, બંધ, સવર, નિજા અને મેાક્ષ એ સાત તત્વ છે. સમ્યક્દન તથા તત્વોને કેવી રીતે જાણી · શકાય છે?
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org