________________
આગળ સંસારી જીવની ગતિ અને સમય બતાવે છે - विग्रहवती च संसारिणः प्राक्चतुर्थ्यः ।
૨૮ સંસારી જીવની ગતિ મોડ સહિત અને મેડ રહિત બે પ્રકારની હોય છે અને તેને સમય એક સમયથી ચાર સમય સુધી છે. સંસારી જીવ ચોથા સમયમાં અવશ્ય કઈને કઈ સ્થળે ઉત્પન્ન થઈ જાય છે. વિગ્રહ રહિત ગતિને સમય – एकसमयाऽविग्रहा ।
॥२९॥ મેડ રહિત ગતિને કાળ એક સમય છે. તેને ઋજુગતિ પણ કહે છે. વિગ્રહગતિમાં જીવને અનાહારક રહેવાને
સમય -
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org