________________
૨૯
પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવોને એક સ્પર્શન ઈન્દ્રિય હોય છે. कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैक
–વૃદ્ધાનિ | રરૂા કૃમિ વગેરેની બે, કીડી વગેરેની ત્રણ, ભમરા વગેરેની ચાર અને મનુષ્ય વગેરેની પાંચ આ પ્રકારે કમથી એક એક ઈન્દ્રિય વધતી જાય છે. પંચેન્દ્રિય જીવના પ્રકાર :સંક્ષિાના સમર: | પારકા
મન સહિત છવ સંજ્ઞી કહેવાય છે. નોંધ:- બીજા શબ્દમાં મન રહિત જીવ અસંજ્ઞી કહેવાય છે. સંજ્ઞાઓને શિક્ષા અને શબ્દાથ ગ્રહણ વગેરે ક્રિયા હોય છે.
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org