________________
પાંચ ઈન્દ્રિયોના નામ શું છે? स्पर्शनरसनाघ्राणचक्षुःश्रोत्राणि । ॥१९॥
સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ તથા કાન એ પાંચ ઈદ્રિયોના નામ છે. स्पर्शरसगन्धवर्णशब्दास्तदर्थाः । ॥२०॥
સ્પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તે કમથી ઉપર બતાવેલ પાંચ ઇન્દ્રિયોના વિષય છે. આગળ મનને વિષય બતાવે છે – श्रुतमनिन्द्रियस्य ।
Rારશા અનિન્દ્રિય (મન)ને વિષય શ્રુત (શ્રુતજ્ઞાન) હેાય છે. ઈન્દ્રિયોના સ્વામી કેણ છે? વનસ્પત્યજ્ઞાનાન્ ારા
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org