SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવોને એક સ્પર્શન ઈન્દ્રિય હોય છે. कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैक –વૃદ્ધાનિ | રરૂા કૃમિ વગેરેની બે, કીડી વગેરેની ત્રણ, ભમરા વગેરેની ચાર અને મનુષ્ય વગેરેની પાંચ આ પ્રકારે કમથી એક એક ઈન્દ્રિય વધતી જાય છે. પંચેન્દ્રિય જીવના પ્રકાર :સંક્ષિાના સમર: | પારકા મન સહિત છવ સંજ્ઞી કહેવાય છે. નોંધ:- બીજા શબ્દમાં મન રહિત જીવ અસંજ્ઞી કહેવાય છે. સંજ્ઞાઓને શિક્ષા અને શબ્દાથ ગ્રહણ વગેરે ક્રિયા હોય છે. Jain Educationa InteffcatiBeetonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy