________________
૨૩
પરિણામિક ભાવના ૩ ભેર આગળ બતાવે છે. जीवभव्याभव्यत्वानि च ॥७॥
જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વ તે ત્રણ પારિણમિક ભાવ છે. નોંધ :-સૂત્રમાં આપેલા “” શબ્દથી અસ્તિવ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશવ, મૂર્તવ, અમૂતત્વ, ચેતનવ, અને અચેતન વગેરે ભાવેને ગ્રહણ કર્યા છે. અર્થાત્ તે પણ પરિણામિક ભાવ છે. તે ભાવ અન્ય દ્રવ્યમાં પણ જોવામાં આવે છે. તેથી જીવના અસાધારણ ભાવ નહાવાથી સૂત્રમાં આ ભાવને કહ્યા નથી. જીવનું લક્ષણ :उपयोगोलक्षणम् ।
જીવનું લક્ષણ ઉપગ છે.
T૮
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org