________________
૧૪
विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः । ॥२४॥
વિશુદ્ધિ (આભાના પરિણામેની નિર્મલતા) અને અપ્રતિપાત (સંયમથી પતિત ન થવું તે) ની અપેક્ષા ઋજુમતિથી વિપુલમતિમાં વિશેષતા છે. અવધિ અને મન પર્યયજ્ઞાનમાં શું અંતર છે? विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमन :
પરચો | પારકા અવધિ અને મન પર્યય જ્ઞાનમાં વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયની અપેક્ષાથી અંતર છે. (અવધિજ્ઞાનથી મનઃ પર્યયજ્ઞાન વિશુદ્ધ છે) પરંતુ અવધિજ્ઞાનનું ક્ષેત્ર વધારે છે. મનઃપયજ્ઞાનના સ્વામી વિશિષ્ટ સંયમવાળા મનુષ્ય જ હોય છે. અવધિજ્ઞાન ચારેય ગતિઓમાં થાય છે,
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org