________________
૧૨
પ્રશ્ન અને અપ્રક` જોઈ શકાય છે. કે જે ક્ષયેાપશમના કારણે થાય છે. સભ્યષ્ટિ દેવ અને નારકીઓને અવધિજ્ઞાન હોય છે અને મિથ્યાષ્ટિઓને વિભ ગાધિ(કુઅવધિ) જ્ઞાન હાય છે. ક્ષયેાપશમના નિમિત્તથી થવાવાળા અવધિજ્ઞાનના વિષયમાં વધુ ખતાવે છે. क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।
ારા
ક્ષયાપશમની સહાયતાથી થવાવાળુ અવધિજ્ઞાન (નરક અને દેવગતિને છેડીને) મનુષ્ય અને તિય ચામાં થાય છે. તેના ૬ પ્રકાર છે. અનુગામી (જે જીવની સાથે ખીજા ભવમાં જાય) અનનુગામી (જે જીવની સાથે ખીજા ભવમાં ન જાય)વધ માન(વિશુદ્ધ પરિણામ થવા સાથે વધતું જ રહે) હીય
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org